Verified

Real Estate Brokers

  • Real Estate Consultant in Vadodara
  • Open now
  • 5
    (77)
Real Estate Brokers
Real Estate Brokers
3 years ago
2 વીઘા જમીન વેચવાની છે
ટાઇટલ ક્લીયર,
*જુની શરતની*, રોડટચ, એકદમ સ્વતંત્ર
મોકાની, ખેતીલાયક,

તેમજ તબેલો, પોલટ્રીફાર્મ, ગ્રીનહાઉસ, કોલ્ડસ્ટોરેજ,
ખરી બનાવવા લાયક જમીન,
તથા *ફાર્મહાઉસ* માટે ઉત્તમ જગ્યા છે,
એક દમ સ્વાતંત્ર જમીન છે

પાછળ કે બાજુ ના ખેતર નો કોઈ નો રસ્તો
આ જમીન માં થી નથી.
ખેતર ની ચારેબાજુ માંથી એક બાજુ એ છેકે છેક એપ્રોચ રોડ આવેલો છે.
તથા એપ્રોચ રોડ ની એન્ટ્રી ડિસ્ટ્રીક્ટ હાઈવે થી છે.
ગામ ના મુખ્ય રસ્તા થી પહેલું જ ખેતર છે.

જમીન ની વાડ પર ચીકુ, જામફળ, રાયણ, ગુંદી, જાંબુડો, લીમડો,
મીઠી આંબલી, ખાટી આંબલી વગેરે ફળ ઝાડ પણ વાવેલા છે.

તાલુકો આંકલાવ,

સિંઘરોટ બ્રિજ થી 14 km, પાદરા થી 14 km
અટલાદરા થી 22 km
બોરસદ થી 23 km, આંકલાવ થી 15 km

ભાવ 1.1 Lacs per Gutha
1.1 x 48 Gutha = 52.8 Lacs (ટોટલ 2 વીઘા જમીન ના)
Rate is Negotiable as per Payment Terms
This site uses cookies from Google to deliver its services. By using this site, you agree to its use of cookies.